દોસ્તથી વધારે કંઈ જ નહિ... - 2

(13)
  • 4.2k
  • 1
  • 2.3k

આકાશે તરત જ હા ભણતા કહ્યું મેમ એક તો હું અને મારી સાથે કાર્તિક અને રેશ્મા પણ રોકાશે.આમ આકાશ, કાર્તિક, રેશ્મા સુંદરી મેમની ઓફિસમાં બેસી ત્રણ વાગવાની રાહમાં બેઠાં હતા પણ આકાશ ત્યાં બેઠો મનોમન વિચારી રહ્યો હતો કે નમન આખરે છે કોણ ?જો નમન હા કહેતો જ મેમ આગળ પગલું ભરી શકે.મળવું પડશે એ નમન નામના વ્યક્તિને સમજે તો ઠીક છે નહિતર મારા હાથનો મેથીપાક ચખાડવો પડશે. એવા વિચારમાંથી આકાશ બહાર નીકળ્યો ત્યાં ત્રણ વાગી ગયાં અને ઓફીસમાં રાજનસર આવી ચોક ડસ્ટર મૂકી સીધા ચાલ્યા ગયા રાજનસરના ગયા પછી સુંદરી મેમ, નમન,કાર્તિક અને રેશ્મા એકીસાથે