સિક્રેટ જિંદગી - (ભાગ-૧૮)

  • 2.6k
  • 4
  • 1k

તે થોડીવારમાં ત્યાં જ બે ભાન થય ગઇ,લોકો એ અલિશાને હોસ્પીટલ પહોંચાડી.તે એક દિવસ સુધી બેભાન રહી,જાગતા જ બોલી "ડેનીન તુ મને છોડીને નહી જઇ શકે,તું કયાં છે,ડેનીન !!!થોડીજ વારમાં અલિશાનાં બેડ પાસે ડોકટર આવી ગયા,અલિશાને ખબર પડી કે ડેનીનનુ સાચે મૃત્યુ થયું છે,તે ભાંગી પડી,બીજા જ દિવસે ડેનીનનૉ અગ્નિસંસ્કાર કરયૉ,ડેનીનને બીજું કોઇ જાણતું ન હતું.અલિશા એક જ જાણતી હતી,ડોકટર કહ્યા મુજબ અલિશા ફરીવાર હોસ્પીટલમાં એડમીટ થઇ,તે કંઇ સમજાતુ ન હતું તે શું કરે?ડોકટરના રીઁપોટ મુજબ અલિશાના પેટમાં બાળક સહી સલામત હતું બાળક સહી સલામત છે તે જાણી અલિશાને ખુશ થવું કે દુ:ખી થવું તે નક્કી કરી શકતી ન હતી. તેના જીવનમાં