રહસ્ય એક ચાવીના જુડાનું - 5

(54)
  • 3.4k
  • 5
  • 1.9k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-5 પ્રિયાએ ચાવીના જુડાને લઇને ચોતરફ ફેરવીને જોયુ. ચાવીના એ જુડાને જોઇને પ્રિયા હતપ્રભ બની ગઇ. એક પછી એક ચાવીઓ વડે પ્રિયા તાળુ ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. આટલા વર્ષો પહેલાનુ તાળુ અને ચાવીઓ હતી છતા તેમા જરા પણ કાટ લાગ્યો ન હતો. બહુ મહેનતથી એક ચાવીથી દરવાજો ખુલી ગયો અને મેઘના અને પ્રિયાએ મહેનત કરીને દરવાજાને ધક્કો માર્યો પણ ઘણા વર્ષોથી દરવાજો બંધ હોવાથી દરવાજો ખુલતો જ ન હતો. “મમા મને પ્રયત્ન કરવા દે.” પ્રિયા ત્યાં દરવાજા પાસે આવી. “ઓ.કે. બેટા પણ પ્લીઝ બી કેરફુલ. ઘણા સમયથી બંધ આ દરવાજો ખોલતા તને કાંઇ નુકશાન ન થઇ