રાઈટ એંગલ - 22

(24)
  • 2.4k
  • 1
  • 1.3k

રાઈટ એંગલ પ્રકરણ–૨૨ કેસ જીતવા માટે ક્યાં ક્યાં હથિયાર છે આપણી પાસે?‘ ઉદયે એના વકીલ નિતિન લાકડાવાલાને પૂછયું એટલે એમણે રહસ્યમય સ્મિત કરતાં કહ્યું, ‘તમે મને છૂટો દોર આપી શકો?‘ નિતિનભાઇની વાત ઉદયને સમજાય નહીં. ‘એટલે?‘ એણે પૂછયું, ‘તમે એ કહેવત જાણો છો ને,‘ એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર!‘ બસ આપણે હવે આ જ કરવાનું છે. જો તમે પરિમશન આપતા હોવ તો!‘ ‘એમા પરમિશનની શી જરુર છે? મારે આ કેસ જીતવો છે...બસ...!‘ ઉદયે કહી દીધું. આ સાંભળીને બન્નેની સહેજ પાછળ ચાલતા મહેન્દ્રભાઇના પગ થંભી ગયા. આ વાત એમના માટે આધાતજનક હતી. એમની વય એમને સાવચેત કરતી હતી કે