પ્રતિબિંબ - 4

(84)
  • 4.2k
  • 8
  • 2.3k

પ્રતિબિંબ પ્રકરણ - ૪ ઈતિ નિરાશ ચહેરે ક્યાંક ખોવાયેલી ચાલી રહી છે કે એને ખ્યાલ જ ન આવ્યો કે પાછળથી કોઈ તેને બોલાવી રહ્યું છે. ફરી એકવાર અવાજ આવ્યો ઈતિ..ઈતિ..‌પણ એ તો છેક પોતાની ગર્લ્સ હોસ્ટેલનાં ગેટ પાસે પહોંચી ગઈ. ત્યાં જ આરવ આવીને બોલ્યો, હેય ઈતિ !! તું તો યાર બહું બીઝી ?? મને તો એમ કે મને તું બોલાવીશ કોલેજમાં..પણ તું તો બોલી પણ નહીં.. ઈતિ : અરે આરવ હું ક્યારની તારી સાથે વાત કરવા લેક્ચર પતવાની રાહ જોઈ રહી હતી અને તું નીકળી ગયો. આરવ : પણ તું તો બીઝી હતી ને કોઈ સાથે