પાતાળલોક વેબસિરિઝ રિવ્યુ

(64)
  • 3.9k
  • 5
  • 1.3k

પાતાળલોક- વેબ સિરિઝ રિવ્યુસ્ટ્રિમિંગ પ્લેટફોર્મ-એમેઝોન પ્રાઈમડિરેકટર-અવિનાશ અરુન, પ્રોસિત રોયપ્રોડ્યુસર:- અનુષ્કા શર્માઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની ખાસિયત છે કે એ અમુક ટેલેન્ટેડ પણ ખૂબ ઓછાં જાણીતાં એક્ટર્સને લઈને ગજબની વેબ સિરિઝ બનાવવામાં મહારથ ધરાવે છે. મિર્ઝાપુર બાદ આવી જ એક જબરજસ્ત વેબ સિરિઝ હમણાં એમેઝોન પ્રાઈમ પર રજૂ થઈ છે જેનું નામ છે પાતાળ લોક.વેબસિરિઝ બેઝ છે દિલ્હીનાં આઉટર જમનાપુર પોલીસ સ્ટેશનની આસપાસનાં વિસ્તારોમાં થતાં ગુનાઓ, ઈન્ડિયન મીડિયા અને ઉત્તરપ્રદેશમાં થતાં નાત-જાતનાં રાજકારણ પર. વેબ સિરિઝની શરૂઆત થાય છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થતી ચાર લોકોની ધરપકડ સાથે. આ ચાર લોકો પર આરોપ હોય