લાલચ

(17)
  • 3.2k
  • 4
  • 1.1k

*લાલચ* વાર્તા.... ૨૯-૧-૨૦૨૦અનિલ ભાઈ આજે પોતાની પત્નીના ફોટા પાસે ઉભા ઉભા રડતા હતા અને માફી માંગી પસ્તાવો કરતા હતા. સાચું કહેતી હતી લતા તું પણ મેં તારી એક વાત ન માની અને મારી જિદ અને મારા અહમમાં તને પણ ખોઈ અને પરિવાર થી દૂર થઈ આજે એકલો થઈ ગયો. લતા અને અનિલ ભાઈ ને બે સંતાનો હતા મોટો દિકરો એનું નામ આકાશ અને દિકરી માલિની આમ આ ચાર જણનો સુખી સંસાર હતો પણ અનિલ ભાઈ અને લતા ને બનતુ નહીં બન્ને એકબીજાની ભૂલો કાઢી ઝઘડ્યા જ કરે. લતા બેન સાચી વાત કરે પણ અનિલ ભાઈ પોતાની જિદ ના છોડે અને પોતાનું