પહેલો પ્રેમ. - ૪ - છેલ્લો ભાગ

(20)
  • 3.8k
  • 2
  • 1.4k

પહેલો પ્રેમ 4 પવને એ જીદ નિત્યાને ભુલાવી દીધી હતી છેલ્લા છ મહિના માં પવન અને નિત્યા વચ્ચે ઘણા પ્રસંગો પણ વીતી ગયા હતા પણ પવન એ નિત્યાને જીદ ભુલાવી હતી છોડાવી નહોતી. " પવન મારે સજનપુર જોવું છે મારે શૈલની એક એક વસ્તુ જોવી છે " નિત્યા પવનને કહે છે" નિત્યા તું એવું ઈચ્છે છે કે મને ફરી દુઃખ પહોંચે. ? "" ના...ના.. પણ તું જેવી રીતે મારા અંધકારને દૂર કરે છે એમ જ