દિલ પ્રેમનો દરિયો છે - 27

(23)
  • 3.5k
  • 1
  • 1.5k

"કયા છે તું.....???? તારા મોબાઈલમાં જો તો ખરી મે તને કેટલા ફોન કર્યો.. એક કોલનો જવાબ તો આપી શકતી હતી ને....!!!! પરી મે તારા સવાલનો જવાબ ના આપ્યો એટલે તું કીધા વગર જ નિકળી ગઈ એમને...!!"પરી શું કહે છે તે સાંભળ્યા વગર જ મહેર તેના પર ભડકી ઉઠયો. "સોરી.....હું તને કહેતા ભુલી ગ્ઇ.""વોટ. તને ખબર છે હું તને ના જોવ તો મારી હાલત કેવી થઈ જાય છે.""કયાં સુધી હું તારી સાથે.....!!! બસ, હવે થોડાક દિવસ માટે તો છું. પછી તો મારે રોજ તારાથી અલગ જ રહેવાનું છે. ખેર છોડ, મે તને એ કહેવા ફોન કરેલો કે અહીં મારુ પુરુ ફેમિલી આવી