ચેક મેટ - 8

(50)
  • 3.7k
  • 4
  • 1.7k

પ્રકરણ 8રાઠોડ અને સોલંકી વિચારો માં ડૂબ્યા છે. જે નવું જાણવા મળ્યું એના કારણે એમના મગજ માં ઘમાસાણ ચાલવા માંડ્યું .. અને એમાં જ..સોલંકી: સર એટલું તો નક્કી છે કે સુમિત અને પ્રદીપ બને જણ આ ગુલામ ના સિન્ડિકેટ માં ભાગીદાર હતા. પણ આ નકલી ડો નેહા નું ઇનવોલમેન્ટ મને મગજ માં નથી ઉતરતું. રાઠોડ : પણ આપણી સામે પહેલો પ્રશ્ન એ છે કે સાચે કોઈ ડો નેહા એકજિસ્ટ કરે છે કે નહીં. સોલંકી: એની માટે મેં સબ ઇન ગોયલ અને એની ટિમ ને active કરી