કીટલીથી કેફે સુધી... - 29

  • 2.5k
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(29)‘Now finally I ‘m going to meet her…' હુ મનમા બોલ્યો.‘આજે કા તો લાઇફ ટાઇમનો રીલેશનશીપ બનશે...નહીતર અફસોસ કરવામા મારી આખી લાઇફ નીકળી જવાની...”‘લાઇફમા એકવાર તો એને મળીશ...’ આજ કમીટમેન્ટ મારી જાત સાથે કરીને આવ્યો હતો. એ દીવસની રાહ મે ગઇકાલ સુધી જોઇ છે.‘પરમાત્મા એ મારી વાત સાંભળી...’‘સંજોગોવસાત એને મળવાનુ તો થયુ...’‘Hey Nirvani... I just wanted to ask u something…’‘hope you don’t mind…’ મે મેસેજ ટાઇપ કર્યો.એનો લાસ્ટસીન ત્રણ મીનીટ પહેલાનો છે. તરત જ બદલાઇને ઓનલાઇન થઇ ગયો. મારા ધબકારા ફરીથી વધવા લાગ્યા. “Hey Anand...Don’t need to be formal...’‘you can ask me any damn thing okey…’ એનો રીપ્લાય આવ્યો. મે