અમરત્વ

  • 4.1k
  • 1
  • 1.3k

ડૉ. શર્મા એ બટન દબાવી અને એક કેમિકલ ચેમ્બરમાં રાખેલા બીજા બધા પ્રવાહી ના મિશ્રણ સાથે એ મિશ્રણ ભળ્યું અને એનો રંગ બદલાવા લાગ્યો. લીલાં રંગ નું પ્રવાહી પહેલાં ધીરે ધીરે લાલ અને પછી વાદળી રંગ નું થયું. ડૉ. શર્મા સાથે બીજા બધા વૈજ્ઞાનિકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે એ કરી દેખાડ્યું જે વિદેશના બીજા વૈજ્ઞાનિકો એટલા વર્ષો માં પણ ન કરી શક્યા. આ એ જ પ્રવાહી હતું જેની ખોજ માનવજાત વર્ષો થી...ના ના સદીઓ થી કરી રહ્યો હતો. હા, આ અમૃત હતું. ડૉ શર્મા અને એમની ટીમને પણ ઘણા પ્રયત્નો પછી આ સફળતા હાસિલ થઈ હતી. પહેલાં પહેલાં ઘણીવાર