ઈશાન અને સ્ત્રીઓ - ૧

(11)
  • 4.5k
  • 1
  • 1.6k

પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. જે આપ સૌના મનોરંજન માટે લઈને આવી રહ્યો છું. જો કોઈ વ્યક્તિ સાથે આ રચના સંબંધિત લાગે તો એ માત્ર આકસ્મિક સંજોગ હોય શકે. ******* ઈશાન અને સ્ત્રીઓ ભાગ ૧ ******* "હેલ્લો કલ્પના! હાઉ આર યુ? બહુ દિવસો પછી આજે તારો ફોન આવ્યો. આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો?" "હા.. હા.. હા.. અરે ઈશાન એવું નથી પણ જોબ અને બાળકો માંથી સમય જ ક્યાં મળે છે. આજે તો નવરી બેઠી હતી તો થયું કે તને ફોન કરી લઉં." "સારું કર્યું, હું પણ તારા ફોન મિસ કરતો તો.." ઈશાન અને કલ્પના વર્ષોથી મિત્રો હતા.