HAPPY LINE :- PAISA THI VADHU JIVAN NO SANTOSH

  • 5.7k
  • 1
  • 1.4k

હેલો બધાને હું હેપી બોય પહેલી વાર તમારી સામે મારા મન ની વાત કરવા જય રહ્યો ચુ એન્ડ આશા રાખું છું તમને સારું લાગશે અથવા ના પણ લાગે આજ નો વિષય કઈ ખાસ નથી પણ જરૂરી છે આવી વિકટ પરિસ્થિતિ માં આપણે પાસે જયારે બધું છે છતાં પણ કઈ જ નથી કોરોના ના આ મહામારી ના સમય માં આપણે આજે ખાલી એક જ વસ્તુ કામ લાગે છે એ છે સંબંધ, આજે પૈસા હોવા છતાં આપણે ખુશ નથી જરૂરી બધી વસ્તુ હોવા છતાં આપણે ખુશ નથી ને થાસૂ પણ કારણ સંતોષ આજે માણસ ને કોઈ પણ વસ્તુ માં સંતોષ નથી