દાસ્તાને બી બિલ્ડિંગ - 1

  • 4.9k
  • 2.3k

દાસ્તાને " બી " બિલ્ડિંગ પ્રસ્તાવના પ્રિય વાંચક મિત્રો, હું ( ચૌધરી જીગર ) દાસ્તાને " બી " બિલ્ડિંગ નવલકથા લખું છું. આ નવલકથા કાલ્પનિક છે તેને વાસ્તવિક ધટના સાથે કોઈ સંબંધ નથી. આ એક હોરર રહસ્ય નવલકથા છે. આશા રહશે કે તમને આ નવલકથા ગમશે. નવલકથા વાંચી પોતાનો અમુલ્ય પ્રતિભાવ જરુર આપજો. નવલકથામાં કોઇ ભુલ હોય તો તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. તમારો પ્રતિભાવ મને આગળ લખવામાં પ્રોત્સાહિત કરશે. - ચૌધરી જીગર દાસ્તાને " બી " બિલ્ડિંગ 1 તાપી નદી કિનારે વસેલી આ સોસાયટ