કાશી - 18

(50)
  • 4.2k
  • 7
  • 1.6k

શિવાએ જળ પરીનો આભાર માન્યો અને જળ પરીઓથી બંધાયેલો રથ લઈ એ સમુદ્ર ખેડવા લાગ્યો.... ચાર દિવસ ની મુસાફરી પછી ટાપુની નજીક પહોંચ્યાં... ત્યાં કિનારાના પાણીમાં પણ ઝેર હતું . એટલે થોડે દૂરથી જ જળ પરીઓએ શિવાને વિદાય આપી શિવાએ પણ જળ પરીઓને પોતાની બહેન નો દરજ્જો આપી ગમે ત્યારે મદદ રૂપ થવા વચન આપી ટાપુ તરફ ચાલ્યો. થોડો ટાપુના નજીક ગયો અને પાણીનો રંગ બદલાઈ ગયો શરીરમાં અજીબ ચટપટ થવા લાગી એણે તરત શર્પ રૂપ ધારણ કર્યું.... અને કિનારે પહોંચ્યો.... કિનારે પહોંચ્યો તરત પાછો મનુષ્ય રૂપમાં આવી ગયો .ચારે બાજુ નીરવ શાંતિ હતી. ના