પ્રેમરોગ - 25

(23)
  • 3.2k
  • 3
  • 1.3k

મીતા, એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ને અસર કરે છે. અને આમાં છોકરીઓ ને વધારે ભોગવવું પડે છે. જાણું છું આ બધું કહેવાનો મને હક નથી. પણ ,હું આ ઉંમર માં થી પસાર થઇ ચુુક્યો છું અને અનુભવ થી કહી રહ્યો છું. તમેે એક સારા ઘર ની છોકરી છો આથી તમને ચેતવી રહ્યો છું. બાકી આ તમારી લાઇફ છે તમે જેમ ઈચ્છા કરો એ રીતેે જીવી શકો છો એટલા માં મીતા નું ઘર આવી ગયું અને એ thank you કહી ઘરે જતી રહી. ઘરે જઈ કપડાં બદલી આડી પડી. અને સુુદેશ સાથે થયેલી વાત વિશે વિચારવા