કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 20

  • 4.3k
  • 1.6k

અધ્યાય-20દિવસો જેમ જેમ વિતતા જતા હતા તેમ તેમ અર્થ અને તેના મિત્રો વ્યાકુળ થતા જતા હતા.દરેક દિવસે કંઈક નવાજ અણધાર્યા વળાંક આવી રહ્યા હતા.જે તે ઇચ્છતા ના હતા તેવુજ બની રહ્યું હતું.મુશ્કેલીઓ તો ઘણી હતી અને અત્યારે તો સૌથી મોટી મુશ્કેલી હતી કે પ્રિન્સિપાલ અલાઈવ પાસેથી આત્મકથા કંઈ રીતે લેવી.સૌ એ આપેલા સુજાવ યોગ્ય રીતે બંધબેસતા ના હતા અને છેલ્લે કંઈ તારણ નહોતું નીકળ્યું.હવે બેજ રસ્તા હતા જે સૌને યોગ્ય લાગ્યા અને સૌએ વિચાર્યા હતા.૧.તે પોતે ત્યાં જઈને બધુજ પ્રો.અલાઈવને કહી દે તો કદાચ પ્રો.અલાઈવ તેની ઉપર વિશ્વાસ કરીને તેની મદદ કરે અને તેને આત્મકથા સોંપી દે.૨.બીજો રસ્તો બહુજ કઠીન