લોસ્ટેડ - 10

(44)
  • 4.6k
  • 3
  • 2.5k

લોસ્ટેડ -10રિંકલ ચૌહાણઆધ્વીકા આખી હોસ્પિટલ ફરી વળી અને કાઉંટર પર બે વાર પુછી આવી. ડૉ. ને મળીને પણ પુછી લીધું, રયાનનો ફોટો બતાવીને પુછ્યું પણ આજ સુધી આવી કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં કોઈને દેખાઈ નહોતી. જ્યારે ઇ. રાહુલ બહાર આવેલા એને શોધવા ત્યારે એ ગાડી લઈને નીકળી ચૂકી હતી. સખત દુખ અને નિરાશાથી એનું ગળું રૂંધાયું હતું અને ક્રોધથી આંખો લાલ થઈ હતી."કમોન યાર આધ્વીકા સ્ટોપ ઈટ. આઇ મીન હી ઇઝ જસ્ટ અ બોય. ફરગેટ હીમ જસ્ટ ચીલ બેબે." જીજ્ઞાસા ગાડી ચલાવતા એકદમ શાંતિથી બોલી રહી હતી. જ્યારથી જિજ્ઞાસા પાલનપુર આવી છે ત્યાર થી એનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. એની