તું મને ગમતો થયો - 2

(20)
  • 3.6k
  • 1
  • 1.8k

તું મને ગમતો થયો ભાગ -2 2 એપ્રિલ 1996માં જન્મી શ્રેયા મુકેશભાઈ જોશી અમદાવાદની વતની અને એમાં શ્રેયાના પપ્પા મુકેશભાઈ અને મમ્મી હીનલબેન બન્ને શિક્ષક એટલે શ્રેયાને પહેલેથી જ શિક્ષણ સાથે નાતો રહ્યો.. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર શિક્ષણ સુધીનો અભ્યાસ અમદાવાદની પ્રતિષ્ઠિત સંત કબીર હાઈસ્કૂલમાં કર્યો... સ્કૂલમાં હતી ત્યારે તેમાં આવતા વિવિધ કાર્યક્રમો જેમકે વકતૃત્વ સ્પર્ધા, વાંચન સ્પર્ધા અને સ્કૂલનો વર્ષીકોત્સવમાં એન્કર તરીકે ભાગ લેતી... એટલે નાનપણથી થી જ શિક્ષણનો પાયો મજબૂત હતો માતા પિતા બન્ને શિક્ષક અને શ્રેયા એકની એક દીકરી એટલે એની સર્વાંગી વિકાસ થયો... જે એને ભવિષ્યમાં જીવન ઘડતર માટે ઉત્તમ રાહ બનાવવા મદદરૂપ થતું રહે... દશમાં ધોરણમાં