બેધડક ઈશ્ક - 6

(21)
  • 3.6k
  • 3
  • 1.5k

બેધડક ઈશ્ક ભાગ-6પાર્થ મુંબઈની ફલાઈટ મા બેસી જાય છે લગભગ સવા બાર વાગ્યે તે પોતાના હોટલમાં બુકિંગ કરેલા રૂમમાં પહોંચે છે અને તરતજ મમ્મી પપ્પા ને ફોન કરી જણાવી દે છે . અને ત્યારબાદ આર્યાને ફોન કરે છે એક જ રીંગ વાગી ત્યાં તો સામેથી આર્યા ફોન ઉપાડે છે. હલો પાર્થ મને તમારી ખૂબ યાદ આવે છે, મને પણ તારી યાદ આવે છે એટલે તો તને ફોન કર્યો છે હુ તને સમયે સમયે ફોન કરતો રહીશ. બોલ બીજું તો બધું બરાબર છે ને!અને હા આસ્થા નુ પેપર કેવું ગયું?હા તે કહેતી હતી તમારી આપેલી ટિપ્સ ના લીધે તેના સ્કોરિંગ વધ્યા