કોરોના – વૈશ્વિક મહાસંકટ

  • 4.4k
  • 1
  • 1.3k

આપણે બધા પેલી “વાઘ આવ્યો... વાઘ આવ્યો...” વાળી લોકપ્રિય વાર્તા તો જાણીએ જ છીએ. તેમાં છેલ્લે ખરેખર વાઘ આવે છે ત્યારે છોકરાના અવાજને કોઇ ગણકારતું નથી અને તેને મોટા નુકશાનનું ભોગ બનવું પડે છે. અહીં પરિસ્થિતિ કંઇક આવી જ છે, ઘણાં દેશો કોરોના વાયરસથી વ્યાપ્ત કોવિદ-19ને તેનાથી થયેલા મૃત્યુના ઓછા આંકડા જોઇને પેલી ખોટી બૂમો જોડે સરખાવે છે. પણ મને તો અહીં ખરેખર વાઘ આવી ગયો હોવાનું પ્રતિત થાય છે. આપ મારા અગાઉના લેખો વાંચશો તો જરૂરથી એવું લાગશે કે, અશક્ય લાગતી બાબતો પરત્વે પણ હકારાત્મક અભિગમ દર્શાવવાનું મારું વલણ રહ્યું છે. પછી તે ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી