"આજે પણ મારે તો વોડનના ઘાટાથી જ જાગવુ પડ્યુ..હે પ્રભુ આજ mothers day છે તો ય અેક દિવસ અમને જગાડવા માતા નઈ આવી શકે? તુ એક દિવસ મોકલને માં ને બદલામાં હું તને દર મહિને મળતી સ્વીટ આપીશ...પાક્કુ પ્રોમિશ"એક અનાથાશ્રમના બાળકની પ્રાર્થના. મા નુ નામ લેતા જ આંખો સમક્ષ માનુ હાલતુ-ચાલતુ ,વહાલ કરતુ,આપણ ને મનાવતુ,ભાવતુ જમાડતી, ખૂશી મા કે દુઃખમા સાથે ઊભી મા નુ ચીત્ર ખડુ થઈ જાય છે, પણ વિચારો અનાથાશ્રમના એ બાળકો જે મા વિહોળા છે એમનુ શુ થતું હશે ! મા શબ્દ એ એક કરુણા એમની આંખોમા , દદૅ તેમના હદયે ને ફરીયાદ તેમની આંખો માં ડોકાતી