A Blog On Life

  • 3.6k
  • 1.3k

જન્મ થતાંની સાથે જ એક બાળક કેટલા બધા સંબંધો લ‌ઈને આવે છે અને એના આવતાની સાથે જ આપણા સગાંસંબંધીઓને પણ Promotion મળતું હોય છે.કોઈ પણ બાળકની જિંદગી તો માંના ગર્ભથી જ શરૂ થઈ જતી હોય છે કારણ કે ત્યાં બાળક સઘળી વાતો સાંભળી શકતું હોય છે.સામાન્ય રીતે જોઈએ તો જિંદગીના ત્રણ તબક્કા હોય છે:૧)બાલ્યાવસ્થા૨)યુવાવસ્થા૩)વૃદ્ધાવસ્થાહવે આ જ અવસ્થાને મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે મનોજાતિય વિકાસના સિદ્ધાંત તરીકે ઓળખાવી અને પેટા વિભાગમાં વિભાજિત કરી:૧)મુખ કેન્દ્રી અવસ્થા (Oral Stage -Birth to 1 year)૨)ગુદા કેન્દ્રી અવસ્થા(Anal Stage -1 to 3 year)૩)શિશ્ર્ન કેન્દ્રી અવસ્થા(Phallic Stage -3 to 6 year)૪)સુપ્ત અવસ્થા(Latency Stage -6 to puberty)૫) પુખ્ત શિશ્ર્ન કેન્દ્રી અવસ્થા(Genital Stage