કાવ્ય સંગ્રહ

  • 4.4k
  • 1.2k

???????? (1) હું તને બદનામ નઈ કરું. તું છોડીને ગયો એ વાતની તને કે, આ જગતને હું ફરિયાદ નઈ કરું.... તું જીવ જે તારી જિંદગી ખુશીથી, હું તને બદનામ નઈ કરું..... તે કરેલા ઘણા વાયદાઓને અને, આપેલી એ કસમોને હું ક્યારેય નઈ ભૂલું... તું જરાય ચિંતા ના કરીશ તારી, હું તને ક્યારેય બદનામ નઈ કરું..... તારી આ ખુશીઓથી ભરેલી જિંદગીમાં ક્યારેય, દુઃખ - દર્દનું વંટોળ કે વાવાઝોડું બનીને નઈ આવું, હું તને ક્યારેય બદનામ નઈ કરું... બેવફા - બેરહેમ કે કાયર એવા ઉપનામ, હું તમને ક્યારેય નઈ આપ્યું... તું જ મારો પહેલો અને અંતિમ શ્વાસ છે, હું તને ક્યારેય બદનામ નઈ કરું.....