કોણ કોનો બાપ - ૧

  • 3k
  • 793

{પ્રસ્તાવના} પ્રસ્તુત વાર્તામાં જે પણ બનાવો છે એ લેખકના જીવનમાં બનેલી ઘટનાઓ પર આધારિત છે.વર્તામાં લેખક તેના પિતા પ્રત્યે કેવી રીતે વર્તન કરે છે તેના પર આધારિત આ વાર્તા છે.ખરેખર હુ આને વાર્તા તરિકે નથી લેતો કારણ કે આ બધી હકીકતો છે. પિતાને બે પુત્રો છે.પિતા મુંબઈ જેવા શહેરમાં એકલા રહે છે. બાપને આખે ધીમે ધીમે દેખાતુ બંધ થઇ જાય છે.બાપ રેલવેમાં કામ કરે છે હવે મેડિકલી અનફિટ જાહેર કરવામાં આવે છે.પિતાએ પોતાના મોટા પુત્રને પોતાની જગ્યાએ નોકરીએ લગાડવું છે. કેવી રીતે પિતા પોતાના મોટા પુત્ર સાથે સંઘર્ષ કરે છે.એ અનુભવોનું અહી વણઁન કરવામાં આવ્યુ છે. પિતા