મીસ પેરેગ્રીનસ હોમ ફોર ધ પેક્યુલર ચીલડ્રન : સમયને સ્થિગિત કરતો અજીબાનો કાફોલો

  • 4k
  • 2
  • 1.2k

મુવીની શરૂઆતમાં જેકબ નામનો છોકરો મોલમાં કામ કરતો હોય છે અને તે તેના ઘરે જવા નીકળે છે. તેની સાથે એક લેડી પણ કારમાં હોય છે. જેકબને અચાનક તેના દાદાનો ફોન આવે છે અને તે કહે છે કે ઘરે નો આવતો ઘરે ખતરો છે છતાં જેકબ ઘરે જાય છે અને તે રસ્તામાં જીએ છે કે તેને એક સફેદ આંખ વાળો વ્યક્તિ દેખાય છે પંરતુ કાર ઉભી રાખી તે પાછળ જીએ છે તો કોઈ પણ નથી હોતુ. જેકબ અને તે લેડી ઘરે જાય છે તો ઘરની હાલત વિખરાયેલી હોય છે. જેકબ ઘરની પાછળ જીએ છે તો તેના દાદા પર કોઈકે હુમલો કર્યો હોય