શિકાર - પ્રકરણ ૩૪

(36)
  • 3.5k
  • 2
  • 1.3k

શિકાર પ્રકરણ ૩૪શ્વેતલ ને SD બંને black safari suv લઇ ને જામનગર તરફ નીકળી ગયાં હતાં સંદિપભાઈ ને મળવાં , "ખબર નહી પણ કેમ બધાનાં રસ્તા માણેકભુવન તરફ જ જાયને આજકાલ.. માણેક અદા ના નામે એનું નામ કરણ કરાયું હતું એટલું જ બાકી ના તો એમણે બનાવડાવી હતી ના એમના દિકરા એટલે કે દામજી ભા એ... બાપુ સમય નો પારખું માણસ ... કહેવાય છે બાપુએ એમનાં જીવનમાં ખાલી પાંચ હિરા જેવી પળો જ પારખી હતી બાકી એમનું જીવન સાવ સાદું ને શાંત હતું એ વાણોતર કરતાં પણ બહુ મોટી પેઢી ના ચલાવતાં હિસાબ ના એ પાક્કા... કે બહું મોટા વેપાર ના