ત્રિવેણી ભાગ-૩

(21)
  • 3.9k
  • 3
  • 1.8k

ત્રિવેણીએ સાગરના બન્ને મિત્રોને પણ‌ પૂછી જોયુ.તો પણ સાગરની ભાળ ન મળી.ફોન નંબર લઈને ફોન લગાવવાની ટ્રાય કરી.ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.ચિન્તા વધતી જતી હતી.શુ કરવું એની કંઈ ગતાગમ‌ પડતી નહોતી.આખરે સ્નેહાને વાત કરી.એણે‌ પણ‌ દિલાસો આપ્યો-"ચિન્તા ના કર આવી જશે.આજ કાલના છોકરાવ એવા જ હોય.એને ક્યાં ખબર છે કે અહીં કોઈ એની રાહ‌ જોઈ રહ્યું છે.નહીતર તો કહીને જાય ને!.""બસ યાર! તને પણ મજાક સુુુઝેે છે.અહી મને ટેેન્શન થાય છે.""બાય ધિ વે...આવતી કાલે આપણી કોલેજનુ એન્યુઅલ ફંક્શન છે એટલે આવશે જ""સાચ્ચે?""હા""તો...હું રાહ જોઈશ""હા... એના માટે..એમને?""હા...કાલે આવી જાય તો....""તો? શુ?""હું સામેથી પ્રપોઝ કરી