પ્રેત યોનિની પ્રીત... - 39

(122)
  • 4.7k
  • 12
  • 2k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-39 વિધુતે વૈદેહીને જણાવ્યુ કે ઓફીસથી પાછાં આવતાં મેં રસ્તામાં નક્કી કર્યું કે હું સીધા તારાં ઘરે જ આવીશ મારાથી તારો મેસેજ ફોન નહીં એ સ્થિતિ સહેવાતી નહોતી હું ભીડમાં ડ્રાઇવ કરીને આવી રહ્યો હતો અને મારી બાઇકને પાછળથી કોઇએ ખૂબ જોરથી ભટકાવી... ખબર નહીં કોની કાર હતી પણ હું બાઇકને લાગેલાં જોરદાર ફટકાથી ઉછળીને પડ્યો મારી હેલમેટ નીકળીને ક્યાં ગઇ અને મેં પછી ભાન ગુમાવ્યું.... મને બે દિવસ પછી ભાન આવ્યું ત્યારે હું સીટી હોસ્પીટલમાં આઇસીયુમાં હતો મેં આખો ખોલી ત્યારે મારી નજર સામે માં-પાપા અને નિરંજન અંકલ હતાં. મારી આંખો ખૂલી મારી માં ના આંખમાં આંસુ