દિલ પ્રેમનો દરિયો છે - 26

(20)
  • 2.9k
  • 3
  • 1.5k

"મહેર, બોલ ને શું તું મને જે માગું તે આપી ને.......????" "તારા માટે તો જાન હાજુર છે. પણ, આજે તું જે માગવાની છે તું હું તને નહીં આપી શકું" "તને કેમ ખબર કે હું તારી પાસે શું માગવાની છું....!!!!મારા માંગ્યા પહેલા જ તે વિચારી લીધું કે હું તારી પાસે આ માંગી......!!!" "હા, તું ખાલી મારો પ્રેમ એમ જ નથી. પરી, મારો પહેલો પ્રેમ મારાથી દુર થઈ ગયો. મારો બીજો પ્રેમ મારી સાથે હોવા છતાં મારી સાથે નથી રહેવાનો ને તું કહે છે કે હું હવે કોઈ બીજી છોકરી ગોતી તેની સાથે લગ્ન કરી લવ. આ શકય નથી પરી હવે હું