પ્રતિબિંબ - 2

(86)
  • 4.7k
  • 7
  • 3.1k

પ્રતિબિંબ પ્રકરણ - ૨ આરવ ચોંકી ગયો. પાછળથી ધીમાં સ્વરે ઈતિ બોલી, " આરુ શું થયું ?? " આરવે ઈશારાથી એને ચૂપ રહેવા કહ્યું ને ઇતિને એની પાસે બોલાવી...ને અંદરનું દ્રશ્ય બતાવ્યું. આરવે જે જોયું હતું માસ્ક કોલેજ કેમ્પસમાં એવું જ એક નહીં પણ રૂમમાં એક નહીં પણ અનેક માસ્ક લગાવેલાં છે વોલ પર... ઈતિ ગભરાઈને બોલી ," આ બધું શું છે આરવ?? કોણે મારો રૂમ ખોલ્યો ?? અને આ બધાં માસ્ક ?? " આરવ આટલાં વર્ષો અહીં યુ.એસ.એ. માં સ્ટડી માટે રહેવાનાં કારણે અહીંની બધી જ સિસ્ટમથી પરિચિત બની ગયો છે. એણે પહેલાં રૂમમાં અંદર જવાને બદલે ત્યાંનાં ઈમરજન્સી હેલ્પ