નફરતનો અંત પ્રેમ

(16)
  • 3.1k
  • 1.1k

તમે જાણો છો? કે પ્રેમની શરૂઆત ખુબ આહ્લાદક હોય છે અને નફરતની શરૂઆત પ્રેમ હોય છે!ઘણીવાર પ્રણય બધી સરહદો વટાવીને નફરત બની જાય છે.. "પ્રેમની અભિવ્યક્તિ એક અદભુત અનુભવ છે જ્યારે કોઈ પ્રણયના વહેણમાં વહેવા લાગે ત્યારે એને બધુ જ ગમવા લાગે છે.....