સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 1

(26)
  • 6.5k
  • 1
  • 2.7k

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન દરમિયાન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય છે એટલે કે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો