?સ્ત્રી લોકડાઉન ? . આજ કાલ જ્યાં જોવો તો લોકડાઉન લોકડાઉન શબ્દ સંભળાય છે. જેને પૂછો એ બસ એવું કહે છે કે અમે કંટાળી ગયા , ઘરે કેટલા દિવસથી બેઠા છીએ , કઇ કામ ધંધો નથી, કઈક ખુલે તો બહાર ફરવા જઈએ વગેરે.... હવે આવીએ મૂળ વાત પર.. આજકાલ જેટલાના ઘરે જોઈએ કે સાંભળીએ એટલે એમ જ જોવા મળે છે કે અમે પુરુષો કંટાળી ગયા છીએ. અમે આમ કરીયે છીએ. આખો દિવસ ઘરે રહીએ છીએ , બધા માટે કેટલું કેટલું કરીયે છીએ , કાશ