ઘોર કલયુગ નો દીકરો વહુ

  • 4.2k
  • 1
  • 783

આ કહાની માં દીકરા યે તરછોડેલ માબાપ ની દશા ને રજૂ કરી રહ્યું છું..દીકરા એ આજ માં બાપ ને પોતાના અલગ ઘરે મુકીઆવ્યાં.થોડું પાછળ જાયે..એક પરિવાર હંમેશા સાથે રેહતો બધા સાથે હસી ખુશી થી આનંદ કરતા.પરિવાર માં માં બાપ એનો એક દીકરો અને વહુ અને એના બે દીકરા અને એક દીકરી હતી.જ્યારે માણસ પૈસા ની લાલચ લાગે ત્યારે એમને બસ પૈસા જ દેખાશે.એમની પાસે ૨૫ એકર જમીન હતી એમાં ખેતી કરતા.બાદ માં થોડી વેચાણ કરી તેને સસ્તા ભાવ ની બે અલગ અલગ ખેતર લઈ લીધા.દીકરા યે ૫ લાખ રૂપિયા એના માબાપ માટે બેંક માં મૂકવી દીધા અને અલગ એક ખેતર