"મારી" મા "" યુ હી નહિ ગુુંજતી કિલકારિયા ઘર આંગન કે કોને મેં ,જાન હથેેલી પર રખની પડતી હૈ 'મા' કો 'મા 'હોને મેં મિત્રો હું આજે માાતૃપ્રેમના લાગણીભર્યા શાસનની વાત કરવા માગું છુ ..... ધરતી ઉપર પ્રેમનું સાક્ષાત સ્વરૂપ એટલે "મા" એવું કહેવાય છે કે 'મા તે મા બીજા વગડાના વા ' "મા" ના પ્રેમની તોલે આ જગતમાં કોઈનો પ્રેમ આવી ન શકે ઇશ્વરે પોતાના પ્રેમનું સ્વરૂપ "મા" દ્વારા