નવી શરૂઆત

(11)
  • 3.9k
  • 1
  • 1.2k

એક સ્ત્રી ગાડી લઈને રસ્તા પર જઈ રહી હોય છે, ત્યાં તો બધું જ હલી ઊઠે છે. રસ્તા પર ઊંડી ઊંડી તિરાડો પડવા લાગે છે, કહો તો ઊંડા ખાડા જ. તે સ્ત્રી ગાડીની સમતુલા ગુમાવે છે અને એક ખીણમાં પડવાની તૈયારીમાં જ હોય છે કે ખીણની ઉપરની સપાટી પર ગાડી લટકી જાય છે. "કદાચ તેનું સદભાગ્ય જ હશે..." પરંતુ એટલામાં તો ગાડી હલવા માંડે છે. ત્યાં તે સ્ત્રીને બચાવવા બચાવકર્તા આવે છે, મહામહેનતે તે સ્ત્રીને બચાવી લેવામાં આવે છે. આ તો માત્ર શરૂઆત જ હતી. એક વૈજ્ઞાનિક ભવિષ્યવાણી કરે છે કે ભૂકંપના આંચકા