અધૂરી જાણકારી પ્રેમની - 8

  • 3k
  • 1.1k

ભાગ 9સાગર - ભૂખ નું કૈક કરને કમુકાવેરી- અરે શુ બોલે છે તું મારુ નામ ની બગાડસાગર -"? કેમ આમ બોલે તોભૂખ નો માર્યો હું.કાવેરી-સારું હવે બેસ અહીં તું હું આવું સાગર-સમય તો જો તું અને પછી બોલ બેશઆખી રાત છેકાવેરી-હા હવે બો વહેલો આવી ગયો હોય તેમ વાત કરે છેસાગર-આવ્યો ને હું તો ?.કાવેરી-શુ તો ? તને સમજ પડતી છે કે ની અહીં નું આગળ પણ કીધું હતું ત્યારે મેં તો ?સાગર -હા પણ.કાવેરી,-શુ પણ હું કઈ તારી સાથે વાત કરવા નહિ બેઠી સાગર- તો હ માંરા હાથના થેપલા ખાવા છે.?કાવેરી-સાગર સમજ તુંઆટલું બોલ્યા પછી સાગર કાવેરી પાસે જાય છે