રાખી - ધી બોન્ડ ઓફ લવ - 9

  • 2.8k
  • 1
  • 1.4k

અદિતી ધાનીને શું વાગ્યુ હતુ અને કેવી રીતે વાગ્યું હતું એ પૂછતી હતી. થોડુ ખીજવાઈને પૂછ્યું એટલે એ બોલી કે પાછળ એક ઝાડ છે એમાંથી ફ્રુટ હોય એ ખવાય એવુ બધા કે'તા હતા તો એ હું પથ્થર મારીને ઉતારતી હતી એમાં મને જ વાગી ગયુ. હું બોલ્યો એમાં તને કેમ વાગ્યુ? ધાની :- એક પથ્થર એમાં ફસાય ગયેલો પછી મેં ફરી માર્યો તો પવન અને પથ્થર સાથે એ નીચે પડ્યો અને મારુ ધ્યાન નહિ હતુ તો.... હું :- (વાગ્યુ હતુ ત્યાં હાથ લગાવતા) દુખે છે ને? ધાની :- ના. એટલામાં માસી આવ્યા અને બોલ્યા ચલો