પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૫

(19)
  • 3.2k
  • 1
  • 1.4k

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને સહદેવ સ્ટોર રૂમ પાસે જાય છે અને ત્યાં તેમને કોઈ જાણકારી ન મળતા પાછા ફરે છે દિવ્યેશ ને કોમલ પાસે થી જાણકારી મળી હતી તે મુજબ તે બધા સંકટ માં હતા એટલે દિવ્યેશ બંને આત્માનો ખાત્મો કરવા દરવાજો ખોલવાનું નક્કી કરે છે હવે આગળ.... દિવ્યેશ અને અલ્પા બંને કોફી પી રહ્યા હતા હવે વાર્તા નો દોર સરું કરવા અલ્પા એ કહ્યું"દિવ્યેશ ઠંડી ખૂબ વધી ગઈ છે નહિ!" "હા યાર છેલ્લા ત્રણ ચાર દિવસ થી ખુબજ ઠંડી પડે છે પણ આ ગુલાબી ઠંડી ની મજા જ કઈક