પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 3

(27)
  • 3.5k
  • 1
  • 2.2k

( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા ને એના મમ્મી પપ્પા ભણવા માટે મનાવે છે પણ મિશા માનતી નથી અને ત્યારબાદ મિશા ને એના લગ્ન નું પૂછે છે તો મિશા હા પાડે છે અને એના મમ્મી પપ્પા સામે લગ્ન કરવા માટે ની કેટલીક શરતો મૂકે છે અને મિશા ની શરત એના મમ્મી પપ્પા માની પણ જાય છે અને થોડા દિવસ પછી મિશા માટે માંગુ આવે છે અને મિશા હા, પણ પાડી દે છે તો ત્યાં થી ના આવે છે, શું કામ ના આવે છે ?? તે જોઈએ.) ( મિશા ના ઘરનું વાતાવરણ થોડું ખુશનુમા અને થોડું ચિંતભર્યું