Destiny Part: - 3 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

  • 2.7k
  • 1
  • 1k

Destiny Part: - 3 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) Destiny માં આપણે અત્યાર સુધી જોયું પાર્થ અને વૈભવ બંને જ્યાં દરરોજ ચા ની ટપરી પર બેસતા હોય છે.તેની સામે ઉભેલા એક પાણીપુરીવાળા ભાઈ પાસે એક છોકરી પાણીપુરી ખાવા માટે આવે છે.પાર્થ તેને જોવે છે અને તેને યાદ આવે છે કે આ એજ છોકરી છે જેને પાર્થએ રવિવારે ક્રિકેટના ગ્રાઉંડમાં જોઈ હતી,જે ત્યાં ચક્કર મારી રહી હતી.પાર્થ આ વાત તેના મિત્ર વૈભવને કહે છે.પાર્થ અને વૈભવ બંને ચર્ચા કરી રહ્યા હોય છે એટલામાં પેલી છોકરી પાણીપુરી ખાઇ અને જતી રહે છે. બીજી બાજુ મલ્હાર આગળ વાર્તામાં જણાવે છે