અપરાધી દેવ - 11

(22)
  • 3.2k
  • 5
  • 1.4k

ભાગ -૧૧ દેવ મિતાલી ને પૂછે છે કે,નયન સાથે તેને કેવા સંબંધ છે? મિતાલી કહે છે કે તે પહેલા ધોરણ માં ભણતી હતી, ત્યારથી નયન સાથે છે, બંને ખાસ દોસ્ત છે, પણ નયન નો સ્વભાવ એવો કે તે મને(મિતાલી ને) પોતાની માલિકીની વસ્તુ સમજે. નયન સિવાય હું કોઈ સાથે વાતો કરું, હસી મજાક કરું, તો નયન ને બિલકુલ ન ગમે. મિતાલી એ પણ કહે છે કે એને જ્યાર થી ખબર પડી કે દેવ ની આ હાલત માટે નયન પણ જવાબદાર છે, તો તેણે નયન ના ફોન રિસીવ કરવાનું બંધ કર્યું છે, અને તમામ સોશિઅલ સાઈટ પર તેને બ્લોક કર્યો છે.