પુસ્તક-પત્રની શરતો - 5

  • 2.6k
  • 1.2k

પુસ્તક-પત્રની શરતો ભાગ-૫ ‌રાત્રીનાં સમયે ત્રણના ટકોરે બાળક રડવા લાગ્યું. બાળકના રુદનના અવાજથી જોસેફ ઝબકિને જાગી ગયો. બાળકને હાથમાં લઈને તેણે શાંત કરવાનો પ્રયત્ન કર્યો.કિંતુ જોસેફના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડયાં. બાળક એક કલાક સુધી રડતું જ રહ્યું અને છેવટે ચારના શુમારે શાંત પડ્યું અને નિંદ્નામાં સરી પડવું. જીનીની ઊંધ એવી કે એકવાર ઉંધ્યા પછી તેના કાનના દ્વાર સંપૂર્ણ પણે બંધ થઇ જાય. તેથી બાળકના રુદન છતાં તે સૂતી જ રહી- જોસેફે પણ તેણે જગાડવાનો પ્રયત્ન સુદ્વા ન કર્યો.બાળકને ધોડીયામાં સૂવડાવી જોસેફે પણ પોતાની જાતને ૫થારી પર પ્રસરાવી દીધી. અગણીત વાર આમ-તેમ પડખા ફેરવ્યાં છતાં નિંદ્રા તેની વહારે ન આવી. ત્રણ અને ચાર વાગ્યાં વચ્ચે જે ઓરડાની બહાર ન નીકળવાની શરત હતી તેના