રહસ્ય એક ચાવીના જુડાનું - 4

(53)
  • 3.5k
  • 6
  • 2k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-૪ “પ્રિયા, જલ્દીથી તુ અહીં આવી શકીશ? બહુ જરૂરી કામ છે તારુ.” “શુ થયુ મમ્મી? એનીથીંગ સીરીયસ? તુ ચિંતામાં હોય એમ કેમ બોલે છે?” “તુ પહેલા અહી આવી જા. પાછળના રૂમમાંથી મને સુરાગ મળ્યા છે. મને એકલીને તો તપાસ કરવામાં બીક લાગે છે. તુ અહી આવે તો સાથે મળીને કાંઇક થાય.”“વાઉ મમ્મી. યુ આર ગ્રેટ. શું ક્લુ મળ્યા છે એ તો મને કહે?” “પાછળના રૂમમાંથી જ મને એક અંડરગ્રાઉન્ડ દરવાજો મળી આવ્યો છે. તે દિવસે સફાઇકામદારો સાચુ કહેતા હતા. રૂમમાં જડેલી એક લાદી નીચે એક લોખંડનો દરવાજો છે જેના દ્રારા ભોંયરામાં જઇ શકાય છે.” “વાહ, તને