પેલો અને પેલી

  • 2.7k
  • 704

પેલો રોજ નિરાંતે બેઠો હોય. ને પેલી વાતો કર્યા જ કરે, કર્યા જ કરે. ઘડીક માં તે અહીં હોય, ઘડીકમાં ત્યાં હોય. વળી પાછી કાચમાં જોવે ને ઘડીક માં ચાલી જાય. બંને પોતાનું ઘર શણગાર્યા કરે. તેને ખાવા પીવાની ઉપાધિ ક્યાં હતી!! ભગવાનની દયા હતી! આખો દિવસ નું બીજું કામ પણ શું હોય બે જણાનું? બંનેની વાતો સાંભળવાની મજા આવે. અમે છાના છાના બંનેની પ્રેમ ભરી વાતો સાંભળીએ. ક્યારેક અમને જોઈ જાય તો પાછા ઘડીક આઘાપાછા થઇ જાય. પેલી સ્વભાવે ઉગ્ર હતી. ઘર છે તો વાસણ તો