પ્યારે પંડિત - 2

(16)
  • 3.8k
  • 2
  • 1.8k

પ્યારે પંડિત પ્રકરણ-2 આજે તો લોટરી લાગી ગઈ... બંન્ને સટ્ટાઓ જીતી ગયો હતો...ઘરે જતાં રસ્તામાં એ મળી ગઈ. બસ, ટકરાતા રહી ગયો. આજે એ પીળા કલરનો સલવાર કુર્તો પહેર્યો હતો. બીલકુલ અલગ લાગતી હતી. હુ એને જોતો જ રહી ગયો. થોડે આગળ જઈ ઊભી રહી અને પાછળ ફરીને જોયુ. એવી રીતે જોયુ કે બીજી વખત મળીશ તો જાન લઈ લેશે મારી. બસ, એની ચાર ગલી પછી હું રહેતો હતો. એના વિચારમા ઘર ક્યારે આવી ગયુ ખબર પણ ના પડી. અરે નહીં નહી...મૃણાલ એ આવારા નથી.. એ તો બી.એ. પછી નોકરી નથી મળી એટલે મહોલ્લાના છોકરાઓ સાથે ઊઠ-બેઠ વઘી ગઈ