યારીયાં - 12

(31)
  • 4.6k
  • 2
  • 1.5k

સમર્થ અને પંથ એનવીશા અને સૃષ્ટિની રાહ જોતા હોય છે. એટલામાં સમર્થને તેના પિતાના મેનેજર મહેતાજીનો ફોન આવે છે. કન્સ્ટ્રકશન સાઈટ ઉપર તેના પિતાનો અકસ્માત થઈ જાય છે, અને તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવે છે.સમર્થને આ વાતની જાણ થતાં જ તે અને પંથ ત્યાંથી નીકળે છે. અને હોસ્પિટલ તરફ રવાના થાય છે.સૃષ્ટિ અને એનવીશા બંને કેન્ટીનમાં પહોંચે છે. ચારેય તરફ નજર ફેરવે છે. છતાં તેને સમર્થ કે પંથ ક્યાંય દેખાતા નથી. સૃષ્ટિ: એનવીશા તારા મોબાઇલમાં કોલ આવ્યો હતો ને, નંબર રિ-ડાઈલ કરીને પૂછી જોને ક્યાં છે બંને?એનવીશા: છોડને સૃષ્ટિ, મને લાગે છે કે આપણી રાહ જોઈને ચાલ્યા ગયા હશે. સૃષ્ટિ: એમ કેમ બોલાવીને