અનલવ - Part 5

  • 3.4k
  • 1.2k

Unlove Story Part 5 Recape: મનસ્વી બુક વાનચવાનું ચાલુ કરે છે. આ એક દિલ્હી નાં એક સામાન્ય પારીવાર ની બીના નામ ની છોકરી ની વાત છે. જેનાં પપ્પા ની પીવાની લત અનેં રોજ રોજ મમ્મી સાથે નાં ઝગડા થી કંટાળી ગઈલી બીના પોતાને એક સરહદ માં બાંધી રાખે છે.કૉલેજ ની નવી લાઈફ સાથે એની મુલાકાત નિશા નાં ફ્રેન્ડ અતુલ સાથે થાય છે અને બંને એક સારા મિત્ર બની જાય છે.બીના ને અતુલ ગમવા લાગે છે અને valentine's day પર પોતાની મન ની વાત કેહવાનુ વિચારે છે...આટલું વાંચ્યા પછી મનસ્વી ને એના માતા પિતા તરફ નાં ખરાબ વર્તન નો એહસાસ થાય